308
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ સ્વિગી અને ઝોમેટો સામે તપાસના આદેશ આપ્યા છે.
CCIએ આ કંપનીઓના આપરેશન્સ અને બિઝનેસ મોડલને લઇને તપાસના આદેશ આપ્યા છે.
આયોગે પ્રતિસ્પર્ધા કાયદાના સેક્શન 3(1) અને 3(4) ના કથિત ઉલ્લંઘનને લઇ તપાસના આદેશ આપ્યા છે.
સીસીઆઇએ 4 એપ્રિલ, 2022 ના રોજ તેમના ઓર્ડરમાં કહ્યું છે કે, પ્રાથમિક રીતે સ્વિગી અને ઝોમેટોના કેટલાક આચરણને જોતા તેમની સામે ડાયરેક્ટર જનરલ દ્વારા તપાસની જરૂરિયાત લાગે છે.
તપાસ દ્વારા આ વાતની જાણકારી લગાવી શકાય છે કે શું આ કંપનીઓનું આચરણ કોમ્પિટિશન એક્ટના સેક્શન3 (1) અને 3(4) નું ઉલ્લંઘન કરે છે કે નહીં.
આ સમાચાર પણ વાંચો :ભારતીય રિઝર્વ બેંકે આ ત્રણ બેંકો પર દંડ ફટકાર્યો, સૂચનાઓનું પાલન ન કરવા બદલ કરવામાં આવી કાર્યવાહી; જાણો વિગતે
You Might Be Interested In