498
Join Our WhatsApp Community
ભારતનું અગ્રણી કોર્પોરેટ ગ્રૂપ ટાટા સમૂહ ઇ-કોમર્સ માર્કેટનો મોટો હિસ્સો કબજે કરવા અને વૃદ્ધિ હાંસલ કરવા માટે મક્કમ છે.
હવે ટાટા ગ્રૂપ ઓનલાઇન કરિયાણું વેચતી ભારતીય સ્ટાર્ટઅપ બિગબાસ્કેટમાં ટાટા જૂથ 68 ટકા હિસ્સેદારી ખરીદવા જઈ રહયું છે. આ સોદો 9000 કરોડ રૂપિયામાં થશે.
આ હિસ્સેદારી ખરીદ્યા બાદ બિગબાસ્કેટની એન્ટરપ્રાઇઝ વેલ્યુ 13,500 કરોડ રૂપિયા થઇ જશે.
જોકે આ મામલે ટાટા અને બિગબાસ્કેટે પોતાનું સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.
You Might Be Interested In