News Continuous Bureau | Mumbai
ભારતની(India) અગ્રણી સ્ટીલ કંપની(Steel company) ટાટા સ્ટીલે(Tata Steel) રશિયામાં(Russia) પોતાનો બિઝનેસ(Buisness) બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
આ સાથે જ ટાટા સ્ટીલ દુનિયાભરની એ કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે જેણે રશિયાના યુક્રેન(Russia ukraine war) પર આક્રમણ(Attack) બાદ રશિયામાં બિઝનેસ કરવાનો બંધ(Closed Buuisness) કરી દીધો છે.
કંપનીના પ્રવક્તાએ(Spokeperson) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટાટા સ્ટીલની રશિયામાં કોઈ કામગીરી નથી અને ન તો તેના ત્યાં કર્મચારીઓ છે.
અમે કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી રશિયા સાથેનો વેપાર બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ દેશની અગ્રણી આઈટી કંપની(IT company) ઈન્ફોસિસે(Infosys) પણ રશિયા સાથેનો કારોબાર બંધ કરવાની જાહેરાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : તમારું બૅન્કમાં લોકર છે? તો બેન્કમાં જતા પહેલાં RBIના આ નિયમો જાણી લેજો.