305
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશની અગ્રણી IT સર્વિસ પ્રોવાઈડર(IT service provider) કંપની TCSના જૂન ક્વાર્ટરના પરિણામ(June quarter results) જાહેર થઇ ગયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં TCSનો ચોખ્ખો નફો(Net profit) ગત વર્ષની સરખામણીમાં 5% વધીને રૂ. 9,519 કરોડ થયો છે.
જો કે, માર્ચ ત્રિમાસિકની(Quarterly) 9926 કરોડની તુલનાએ 4.5 ટકા ઘટ્યો છે.
કંપની બોર્ડે(Company board) શેરદીઠ રૂ. 8નું વચગાળાનું ડિવિડન્ડ(Interim dividend) આપવાની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : મોંધવારીનો વધુ એક ફટકો-આ મહિનાથી વીજળીના બિલમાં થશે આટલા ટકાનો વધારો- જાણો વિગત
You Might Be Interested In