117
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Jet Airways Liquidation:
-
સુપ્રીમ કોર્ટે જેટ એરવેઝને ( Jet Airways ) લઇને મોટો ચુકાદો આપ્યો છે.
-
સુપ્રીમ કોર્ટે ( Supreme Court ) નાણાકીય સમસ્યાઓ સામે ઝઝુમી રહેલી જેટ એરવેઝના લિક્વિડેશનનો ( Liquidation ) આદેશ આપ્યો છે.
-
એટલે કે તેની સંપત્તિને વેચવાનો આદેશ આપ્યો છે. હવે જેટ એરવેઝ ( Jet Airways Liquidation ) શરૂ થાય તેવી કોઈ શક્યતા નથી. તેની એસેટ લેન્ડર્સને આપવામાં આવશે.
-
સુપ્રીમ કોર્ટે આ મામલે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણયને ફગાવી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો : J&K Assembly Article 370: J&K વિધાનસભામાં ફરી કલમ 370ને લઈને સંગ્રામ, ધારાસભ્ય ટેબલ પર ચડ્યા; માર્શલે ધક્કા મારીને બહાર કાઢ્યા…
You Might Be Interested In