કોરોના કાળમાં આવકવેરા રિટર્ન ભરનારાઓની સંખ્યા વધી આટલા કરોડે પહોંચી. નવોં આંકડો ઔતિહાસીક સપાટીએ છે. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • આ વર્ષે, આવકવેરા રિટર્ન ભરનારા લોકોની સંખ્યા લગભગ 5 ટકા જેટલી વધીને 6 કરોડ થઈ છે.
  • કંપનીઓ અને એકમો દ્વારા મોટી સંખ્યામાં રિટર્ન ફાઇલ કરવાને કારણે આવકવેરા રીટર્નની સંખ્યામાં વધારો થયો છે.
  • વર્ષ 2019-20 માટે 10 જાન્યુઆરી, 2021 સુધીમાં 5.95 કરોડથી વધુ આવકવેરા રીટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા.
  • અગાઉના આકારણી વર્ષ માટે 10 સપ્ટેમ્બર, 2019 સુધીમાં 5.67 કરોડ આઇટીઆર ભરવામાં આવ્યા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More