Share Market Holiday: આ સપ્તાહમાં ત્રણ દિવસ રહેશે બંધ છે શેરબજાર, માર્કેટમાં પોઝિશન બનાવતા પહેલા આ સમાચાર વાંચો

Share Market Holiday: ગુરુવારે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં રજા રહેશે

by Hiral Meria
The stock market will be closed for three days this week, read this news before making a position in the market

News Continuous Bureau | Mumbai

Share Market Holiday: શનિવાર અને રવિવારની રજાઓ સિવાય વધુ એક દિવસ શેરબજાર ( Share Market ) બંધ રહેશે. ગુરુવારે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ( Independence Day ) ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં રજા રહેશે..

  • 15મી ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસના દિવસે શેરબજાર બંધ રહેશે.

  • 17મી ઓગસ્ટ – શનિવાર રજા રહેશે

  • 18મી ઓગસ્ટ-રવિવાર રજા રહેશે

  • 24મી ઓગસ્ટ – શનિવારના કારણે રજા રહેશે

  • 25મી ઓગસ્ટ – રવિવારના કારણે રજા રહેશે.

  • 31મી ઓગસ્ટ – શનિવારના કારણે રજા રહેશે

આ સમાચાર પણ વાંચો:  Bangladesh crisis: બાંગ્લાદેશમાં પૂર્વ પીએમ શેખ હસીનાના સમર્થનમાં જનતા રસ્તા પર

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More