159
Join Our WhatsApp Community
જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા ને સંયુક્ત આરબ અમીરાતની સેન્ટ્રલ બેંકે મની લોન્ડરિંગ વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ 13 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે.
બેંકે એક પ્રકાશનમાં જણાવ્યું છે કે UAEની સેન્ટ્રલ બેંકે દુબઇના જીસીસી ઓપરેશન્સ, બેંક ઓફ બરોડા પર 6,833,333 એમીરાતી દિનાર (રૂ 13.56 કરોડ) નો દંડ ફટકાર્યો છે.
ઉલ્લેખનીય છે કે બેંક ઓફ બરોડાએ તાજેતરમાં વિજયા બેંક અને દેના બેંકની 3,898 શાખાઓનું એકીકરણ અને મર્જર પૂર્ણ કર્યું છે.
You Might Be Interested In