Budget 2023 : હવે સોના-ચાંદીના દાગીના ખરીદવા થયા મોંઘા, આ વસ્તુઓ આવશે તમારા ‘બજેટમાં’, જુઓ શું સસ્તું અને શું થશે મોંઘું તેની યાદી અહીં..

Union Budget 2023-24: What's cheaper and what's costlier? Here's the list
Budget 2023 : હવે સોના-ચાંદીના દાગીના ખરીદવા થયા મોંઘા, આ વસ્તુઓ આવશે તમારા 'બજેટમાં', જુઓ શું સસ્તું અને શું થશે મોંઘું તેની યાદી અહીં..

News Continuous Bureau | Mumbai

બજેટ 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ પાંચમું બજેટ છે. આ સાથે જ આગામી 2024ની સામાન્ય ચૂંટણી પહેલા વર્તમાન મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. 

મહત્વનું છે કે છેલ્લા એક વર્ષથી સામાન્ય જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. દરમિયાન આજે બજેટમાં આવી ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે, જે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ અસર કરશે. ચાલો  જાણીએ કે આજના બજેટ પછી શું સસ્તું અને શું મોંઘુ થશે.

આ સમાચાર પણ વાંચો : અમૃત કાળનું પ્રથમ બજેટ, નિર્મલા સીતારમણે કહ્યું – દુનિયાએ ભારતીય અર્થવ્યવસ્થાને એક ચમકતો સિતારો માની

આ વસ્તુ સસ્તી થશે 

બેટરીથી ચાલતી અને ઈલેક્ટ્રીકલ વસ્તુઓ 

મોબાઇલ ફોન

એલઇડી ટીવી

લેપટોપ

ખેતીના સામાન  

TV પેનલના પાર્ટ્સ 

હીરા મેન્યુફેક્ચરિંગ માટેની વસ્તુઓ 

લિથિયમ આયન બેટરી

ઇલેક્ટ્રિક વાહનો

રમકડાં

કેમેરા લેન્સ

આ વસ્તુઓ થશે મોંઘી 

સોના-ચાંદી અને પ્લેટિનમના દાગીના

રસોઈ ઘરની ઇલેક્ટ્રિક ચીમની 

વાસણ

એક્સ-રે મશીન 

સિગારેટ

કમ્પાઉન્ડેડ રબર 

ઈમ્પોર્ટેડ દરવાજા

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!