249
Join Our WhatsApp Community
વેદાંતમાં બી.એસ.ઈ. અને એન.એસ.ઈ. પર 17.9 કરોડ શેર નો મોટો સોદો પડ્યો છે. આ સોદો બ્લોક ડીલ થી થયો છે.
કુલ સ્ટોક 4.8 ટકા શેરો નો સોદો થયો છે જેની કુલ વેલ્યુ 2, 845 કરોડ રૂપિયા થાય છે.
આ શેર પ્રમોટરો એ ખરીદ્યા છે, જેમાં પ્રત્યેક શેરની કિંમત 150 થી 160 આંકવામાં આવી છે.
આ ખરીદીની સાથે પ્રમોટરોનો કંપનીમાં સ્ટેક 55 ટકા થયો.
You Might Be Interested In
