Site icon News Continuous Bureau | Mumbai

દર વખતે વેપારીઓએ જ શા માટે ભોગવવાનું? મુંબઈમાં લેવલ-1 જેટલો સ્કોર હોવા છતાં લેવલ-3 શા માટે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈ શહેરમાં હાલ જે પરિસ્થિતિ છે તેના કરતાં ખરાબ સ્થિતિ પુણેમાં છે. આવું હોવા છતાં પુણેમાં તમામ વેપાર-ધંધાને પૂરી રીતે ખોલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મૉલ પણ ખોલી દેવામાં આવ્યા છે. જોકે મુંબઈ શહેરના વેપારીઓને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં મુંબઈ મહાનગરપાલિકા ગલ્લાંતલ્લાં કરે છે. બીજી બાજુ, મુંબઈ શહેરના ફૂટપાથ પર ફેરિયાઓએ અડ્ડો જમાવી દીધો છે. આ ફેરિયાઓ માસ્ક પહેર્યા વગર ધંધો કરે છે તેમ જ અસુરક્ષિત વાતાવરણમાં ખાદ્ય પદાર્થો અને અન્ય વસ્તુઓ વેચાય છે. આવી વિકટ અને વિપરીત પરિસ્થિતિ હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાને ફેરિયાઓ વહાલાં છે

સારા સમાચાર : કોરોનાની માફક બ્લૅક ફંગસ માટે પણ વીમો આવી ગયો

જ્યારે  દુકાનદારો તેમના માટે વિલન છે. વેપારીવિરોધી માનસિકતા આ દેશને અને મુંબઈ મહાનગરપાલિકાને ભારે પડશે.

Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Reliance Response To Elon Musk Starlink ‘ઇઝ અંબાણી ધ રિયલ બોસ?’ ટિપ્પણી પર મુકેશ અંબાણીની રિલાયન્સનું પ્રથમ સત્તાવાર નિવેદન કંપનીએ કહ્યું ‘સ્ટારલિંકનું ભારતમાં…’
Exit mobile version