News Continuous Bureau | Mumbai
મોંઘવારીથી(inflation) પરેશાન લોકો માટે જથ્થાબંધ મોંઘવારીના(wholesale inflation) મોરચે સારા સમાચાર આવ્યા છે.
ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (Wholesale price index) ઘટીને 12.41 ટકા પર આવી ગયો છે. જે છેલ્લા 11 મહિનાનું સૌથી નીચલું સ્તર છે.
જો કે ખાદ્ય પદાર્થોમાં (Foodstuff) ફુગાવો વધીને 9.93 ટકા પર આવી ગયો છે જે જુલાઈ 2022માં 9.41 ટકા હતો
અગાઉના મહિનામાં એટલે કે જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર 13.93 ટકા હતો.
