મોંઘવારીના મોર્ચે સરકાર માટે આવ્યા રાહતના સમાચાર – ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારીમાં થયો ઘટાડો- જાણો આંકડા અહીં

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મોંઘવારીથી(inflation) પરેશાન લોકો માટે જથ્થાબંધ મોંઘવારીના(wholesale inflation) મોરચે સારા સમાચાર આવ્યા છે. 

ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (Wholesale price index) ઘટીને 12.41 ટકા પર આવી ગયો છે. જે છેલ્લા 11 મહિનાનું સૌથી નીચલું સ્તર છે. 

જો કે ખાદ્ય પદાર્થોમાં (Foodstuff) ફુગાવો વધીને 9.93 ટકા પર આવી ગયો છે જે જુલાઈ 2022માં 9.41 ટકા હતો

અગાઉના મહિનામાં એટલે કે જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર 13.93 ટકા હતો.

આ સમાચાર પણ વાંચો : ભારતીય શેરબજારમાં મોટો કડાકો- માર્કેટ ખૂલતાંની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી થયા ધડામ- આ કંપનીના શેર ટોપ લૂઝર્સ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment