News Continuous Bureau | Mumbai
યસ બેંક(Yes Bank)-DHFL ફ્રોડ કેસમાં(fraud case) CBIએ મોટી કાર્યવાહી કરી છે.
સીબીઆઈએ પુણે(Pune) સ્થિત રિયલ એસ્ટેટ સમૂહ(Real Estate group) એબીઆઈએલ ગ્રુપના(ABIL Group) ચેરમેન(Chairman) અવિનાશ ભોસલે(Avinash Bhosle)ની ધરપકડ કરી છે.
સીબીઆઈને શંકા છે કે મહારાષ્ટ્ર (Maharashtra) સ્થિત અનેક રિયલ એસ્ટેટ કંપનીઓ(Real estate company) દ્વારા ગેરકાયદેસર નાણાં(Illegal money) મોકલવામાં આવ્યા હતા. તેમની પાસે ABIL જૂથ પણ છે.
ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલના રોજ કેન્દ્રીય તપાસ એજન્સીએ(Central Investigation Agency) રાજ્યના જાણીતા બિલ્ડરોના પરિસરમાં સર્ચ કર્યું હતું. ઓપરેશન દરમિયાન એબીઆઈએલ અને ભોસલેના પરિસરમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું.