ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑગસ્ટ, 2021
મંગળવાર
રિટેલમાં દારૂના વેચાણને લગતી પૉલિસીમાં ફેરફાર કરવાનો મહારાષ્ટ્ર સરકાર વિચાર કરી રહી છે, જે અંતર્ગત શૉપિંગ મૉલ અને સ્ટોરમાંથી પણ વાઇનની ખરીદી કરી શકાશે.
હૉટેલ અને રેસ્ટોરાં સાથે સાવકો વ્યવહાર, સરકાર સામે ભડકી હૉટેલ ઇન્ડસ્ટ્રી; જાણો વિગત
મહારાષ્ટ્રમાં દારૂના વેચાણને લગતી પૉલિસીમાં ફેરફાર કરવા બાબતે સરકાર વિચારાધીન છે. જો એવું થયું તો લોકો શૉપિંગ મૉલ અને સ્ટોરમાંથી પણ વાઇન ખરીદી શકશે અને લોકો શૉપિંગ મૉલમાં દારૂ પણ પી શકશે.