Raghavji Patel: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે બાવળા ખાતે આવેલા ઈ -રેડિયેશન પ્લાન્ટની મુલાકાત લીધી

Agriculture Minister Shri Raghavjibhai Patel visited the E-Radiation Plant at Ahmedabad Bavla
Agriculture Minister Shri Raghavjibhai Patel visited the E-Radiation Plant at Ahmedabad Bavla

News Continuous Bureau | Mumbai  

Raghavji Patel: અમદાવાદના બાવળા ( Bavla ) ખાતે આવેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ (ઈ- રેડીએશન પ્લાન્ટ)ની કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી.એચ. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ( Raghavji Patel ) કહ્યું કે, અમદાવાદ ( Ahmedabad ) નજીક બાવળા ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં ૨૦ કરોડના ખર્ચે ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટની ( Gujarat Agro Radiation Processing Facility Unit ) સ્થાપના કરવામાં આવી હતી. આ ઈ -રેડિયેશન પ્લાન્ટને કારણે ગુજરાતના ફળો, ડુંગળી અને મસાલાની વિદેશોમાં નિકાસ ઝડપથી થઈ રહી છે.  એટલું જ નહિ આ ઈ – રેડિયેડશન થવાને કારણે ફળો અને શાકભાજીનું આયુષ્ય વધે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

Agriculture Minister Shri Raghavjibhai Patel visited the E-Radiation Plant at Ahmedabad Bavla
Agriculture Minister Shri Raghavjibhai Patel visited the E-Radiation Plant at Ahmedabad Bavla

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ચાલું વર્ષે અત્યાર સુધીમાં ૨ લાખ ૩ હજાર કિલો કેરીની ઈ- રેડિયેશન પ્રોસેસ ( E-Radiation Plant ) હાથ ધરીને નિકાસ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં કચ્છની કેરીનું પણ ઈ – રેડિયેડશન કરીને તેની નિકાસ કરવામાં આવશે.

આ સમાચાર  પણ વાંચો : Saba azad: રિતિક રોશન ને ડેટ કરવું સબા આઝાદ ને પડ્યું ભારે! 2 વર્ષ થી આ વાત ને લઈને પરેશાન છે અભિનેત્રી

અત્રે ઉલ્લખનીય છે કે, વર્ષ ૨૦૨૨માં યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર-એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસ ( USDA-APHIS ) દ્વારા મંજૂરી મળતાં આ યુનિટ ગુજરાતનું સૌપ્રથમ અને દેશનું ચોથું USDA-APHIS સર્ટિફાઇડ ઈ-રેડિયેશન યુનિટ બન્યું છે. ગુજરાતનું આવું સૌપ્રથમ સરકારી યુનિટ છે

Agriculture Minister Shri Raghavjibhai Patel visited the E-Radiation Plant at Ahmedabad Bavla
Agriculture Minister Shri Raghavjibhai Patel visited the E-Radiation Plant at Ahmedabad Bavla

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!