News Continuous Bureau | Mumbai
Ahmedabad : અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારે બાવળા તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ ( Illegal medical practice ) કરતા બોગસ ડોક્ટરને ઝડપ્યો અને અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ( Ananya Multi Specialty Hospital ) સીલ કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડોક્ટરને ( Bogus doctor ) ઝડપતા બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Ahmedabad CDHO sealed bogus doctor fast Ananya Multi Specialty Hospital in Bavla taluka
અત્રે ઉલ્લેખનીય છે કે ડિગ્રી વગર બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો દ્વારા દર્દીને યોગ્ય પદ્ધતિસરની સારવાર આપવામાં ન આવે તો વધુ તકલીફ થઈ શકે છે અને લોકોએ પણ આવા લેભાગવું બોગસ ડોક્ટરો પાસે સારવાર ન કરાવી જોઈએ. સારવાર માટે દર્દીએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ક્વોલિફાઇડ ડોક્ટર પાસે જઈને જ સારવાર કરાવવી જોઈએ

Ahmedabad CDHO sealed bogus doctor fast Ananya Multi Specialty Hospital in Bavla taluka
આ સમાચાર પણ વાંચો : NCERT : NCERT પાઠયપુસ્તકો સંબંધિત ગેરમાર્ગે દોરતા સમાચારો પર સ્પષ્ટતા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad CDHO sealed bogus doctor fast Ananya Multi Specialty Hospital in Bavla taluka