Special Trains: લખનૌ ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-પટના સ્પેશલ ટ્રેનો પરિવર્તિત માર્ગ થી ચાલશે

Special Trains: લખનૌ ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કાર્ય ને કારણે અમદાવાદ-દાનાપુર અને સાબરમતી-પટના સ્પેશલ ટ્રેનો પરિવર્તિત માર્ગ થી ચાલશે

by Hiral Meria
Ahmedabad-Danapur and Sabarmati-Patna Special Trains will run on altered route due to non-interlocking work in Lucknow division.

 News Continuous Bureau | Mumbai  

Special Trains: ઉત્તર રેલવેના લખનૌ ડિવિઝનમાં કાનપુર સેન્ટ્રલ-લખનૌ સેક્શનના જેતીપુર સ્ટેશન પર  નોન ઇન્ટરલોકિંગ કાર્ય ( Non interlocking ) ને કારણે અમદાવાદ-દાનાપુર સ્પેશલ અને સાબરમતી-પટણા સ્પેશલ ટ્રેનો પરિવર્તિત માર્ગ થી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે. 

  • 12 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી ( Ahmedabad ) ચાલતી ટ્રેન નંબર 09417 અમદાવાદ દાનાપુર સ્પેશલ ( Ahmedabad-Danapur Special Train ) પરિવર્તિત માર્ગ વાયા ઉન્નાવ- ડલમઉ-રાયબરેલી-પ્રતાપગઢ-વારાણસી ના રસ્તે ચાલશે.
  • 13 ઓગસ્ટ, 2024ના રોજ, દાનાપુરથી ચાલતી ટ્રેન નંબર 09418 દાનાપુર-અમદાવાદ સ્પેશલ પરિવર્તિત  માર્ગ વાયા પંડિત દીનદયાલ ઉપાધ્યાય-મિર્ઝાપુર-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે.
  • 13 ઓગસ્ટ 2024ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 09405 સાબરમતી-પટણા સ્પેશલ ( Sabarmati-Patna Special Train ) પરિવર્તિત   માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-પ્રયાગરાજ-મિર્ઝાપુર-પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના રસ્તે ચાલશે.

આ સમાચાર પણ વાંચો : Gujarat Farmers: ગુજરાતમાં મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના અંતર્ગત અત્યાર સુધી આટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો

વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More