Site icon

Express Train: આ તારીખે ઉપડનારી અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો થશે પ્રભાવિત.

Express Train: અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો પ્રભાવિત થશે

Ahmedabad-Darbhanga Sabarmati Express and Ahmedabad-Darbhanga weekly special trains departing on this date will be affected.

Ahmedabad-Darbhanga Sabarmati Express and Ahmedabad-Darbhanga weekly special trains departing on this date will be affected.

News Continuous Bureau | Mumbai

Express Train:  ઉત્તર રેલવેના લખનઉ મંડળમાં શાહગંજ સ્ટેશન યાર્ડ રિમોડલિંગ કામના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે પ્રમાણે છે : 

Join Our WhatsApp Community

Express Train:   રદ્દ ટ્રેનો

  1. 27 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન ( Ahmedabad-Darbhanga Special Train ) રદ્દ રહેશે. 
  2. 30 સપ્ટેમ્બર 2024 ના રોજ દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે. 

Express Train:  માર્ગ પરિવર્તિત ટ્રેનો

  1. 25, 27, 29 સપ્ટેમ્બર અને 02 ઓક્ટોબર 2024 ના રોજ અમદાવાદથી ( Ahmedabad ) ઉપડનારી ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-ગોંડા-ગોરખપુર-છપરાના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન દરિયાબાદ, રૂદૌલી, સોહાવલ, અયોધ્યા કેન્ટ, અયોધ્યા ધામ, ગોસાઈગંજ, અકબરપુર, માલીપુર, શાહગંજ, ખોરાસન રોડ, આઝમગઢ, મુહમ્મદાબાદ, મઊ, રસડા, બલિયા તથા સુરેમનપુર સ્ટેશનો પર નહીં જાય. 
  2. 23, 25, 28, 30 સપ્ટેમ્બર અને 02 તેમજ 05 ઓક્ટોબર 2024 ના રોજ દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા છપરા-ગોરખપુર-ગોંડા-બારાબંકીના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન સુરેમનપુર, બલિયા, રસડા, મઊ, મુહમ્મદાબાદ, આઝમગઢ, ખોરાસન રોડ, શાહગંજ, માલીપુર, અકબરપુર, ગોસાઈગંજ, અયોધ્યા ધામ, અયોધ્યા કેન્ટ, સોહાવલ, રૂદોલી તથા દરિયાબાદ સ્ટેશનો પર નહીં જાય.
  3. 23 સપ્ટેમ્બર 2024 ના રોજ દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ( Darbhanga-Ahmedabad Special ) પરિવર્તિત માર્ગ વાયા છપરા-ગોરખપુર-ગોંડા-બારાબંકીના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન શાહગંજ અને અયોધ્યા ( Ayodhya )  કેન્ટ સ્ટેશનો પર નહીં જાય.

આ સમાચાર પણ વાંચો : Chess Olympiad 2024 : ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો ડબલ ધમાકો, પુરુષ-મહિલા ટીમે પહેલી વાર જીત્યો ગોલ્ડ; રચી દીધો ઇતિહાસ..

ટ્રેનોના રોકાણ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Fake TTE: જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Exit mobile version