Ahmedabad drugs : અમદાવાદમાંથી ફરી ઝડપાયું 1 કરોડનું MD ડ્રગ્સ, 2 આરોપીઓ પકડાયા; આ રીતે સંતાડ્યું હતું ડ્રગ્સ.. જુઓ વીડિયો …

Ahmedabad drugs : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 1 કરોડના MD ડ્રગ્સની સાથે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

by kalpana Verat
Ahmedabad drugs Ahmedabad crime branch seized one kg mephedrone (MD) valued at about Rs 1 crore

News Continuous Bureau | Mumbai 

 Ahmedabad  drugs :

  •  ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાની ઝુંબેશમાં ક્રાઈમ બ્રાંચને વધુ એક સફળતા મળી છે. 

  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડથી વધુના ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. 

  • આરોપીઓ રાજસ્થાનથી આ એમડી ડ્રગ્સ લઈને આવતા હતા અને સરખેજ પહોંચે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. 

  • આ મામલામાં ડ્રગ્સ લાવનાર અને અન્ય એક રિસિવરની પોલીસે ધરપકડ કરી છે.

  • આ ડ્રગ્સ અમદાવાદમાં કોને આપવાનું હતુ તેને લઈ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. હાલ પોલીસે કાર અને ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Bhandara Flood : પૂરગ્રસ્ત ભંડારામાં કોંગ્રેસ સાંસદનો સ્ટંટ; કારના બોનેટ પર બેસીને બનાવી રીલ, જુઓ વીડિયો

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More