News Continuous Bureau | Mumbai
Ahmedabad: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) કહ્યું છે કે અમદાવાદનો મનમોહક ફ્લાવર શો ( Flower Show ) નવા ભારતની વિકાસયાત્રાની ( vikas yatra ) આકર્ષક ઝલક પણ દર્શાવે છે.
પીએમ મોદીએ ( PM Modi ) X પર પોસ્ટ કર્યું:
“અમદાવાદનો આ ફ્લાવર શો દરેકને મંત્રમુગ્ધ કરનારો છે. અહીં નવા ભારતની વિકાસયાત્રાની ઝલક પણ આકર્ષિત કરનારી છે.”
अहमदाबाद का ये फ्लावर शो हर किसी का मन मोह लेने वाला है। यहां नए भारत की विकास यात्रा की झांकियां भी आकर्षित करने वाली हैं। https://t.co/wjQ3DLp7qn
— Narendra Modi (@narendramodi) January 6, 2024
આ સમાચાર પણ વાંચો : Voter: ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ તા.૦૫મીએ પ્રસિદ્ધ થયેલી આખરી મતદારયાદી જાહેર.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.