Site icon

Special Train : અમદાવાદ-તિરુચિરાપલ્લી સાપ્તાહિક સ્પેશલ ટ્રેનના માર્ગમાં પરિવર્તન

Special Train : દક્ષિણ રેલવેના ચેન્નઈ મંડળના તામ્બરમ સ્ટેશન પર મેજર નૉન-ઇન્ટરલોકિંગ કામ ને કારણે ટ્રેન સંખ્યા 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશલ ટ્રેનના ચાર ફેરા પરિવર્તિત માર્ગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad-Tiruchirappalli weekly special train route change

Ahmedabad-Tiruchirappalli weekly special train route change

News Continuous Bureau | Mumbai

Special Train : દક્ષિણ રેલવેના ચેન્નઈ મંડળના તામ્બરમ સ્ટેશન પર મેજર નૉન-ઇન્ટરલોકિંગ કામ ને કારણે ટ્રેન સંખ્યા 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક સ્પેશલ ટ્રેનના ચાર ફેરા પરિવર્તિત માર્ગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ નીચે મુજબ છે:-

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો  : Mumbai Local Mega Block: રવિવારે સેન્ટ્રલ અને હાર્બર રેલવે પર મેગાબ્લોક, શેડ્યૂલ ચેક કરીને જ ઘરની બહાર નીકળો..

આ ટ્રેનનું અમદાવાદ અને રેણીગુંટા ની વચ્ચે સ્ટોપેજ, માર્ગ અને સમય માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

ટ્રેનોના સ્ટોપેજ, માર્ગ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
PM Modi West Bengal Tour: PM મોદીની પશ્ચિમ બંગાળને ૩,૨૦૦ કરોડની ભેટ: સિલીગુડીનો પ્રવાસ થશે સરળ, મુસાફરીના સમયમાં ૨ કલાકનો ઘટાડો થશે
Delhi Airport Attack: દિલ્હી એરપોર્ટ પર પાયલટનો ‘ખૂની ખેલ’: મુસાફરને માર મારી લથપથ કર્યો, એરલાઇન્સે તપાસ બાદ લીધું આકરું પગલું.
Exit mobile version