News Continuous Bureau | Mumbai
Western Railway: પશ્ચિમ રેલવે ના જબલપુર ( Jabalpur ) મંડળ ખાતે માલખેડી અને મહાદેવખેડી સ્ટેશનો વચ્ચે ડબલીંગ કાર્યના સંબંધમાં નોનઇન્ટરલોકિંગ કાર્યના કારણે અમદાવાદ ( Ahmedabad ) મંડળ ની કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
Western Railway: રદ ટ્રેનો:
- 16,23,30 જૂન અને 7 જુલાઇ ના રોજ અમદાવાદ ( Ahmedabad ) થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19421 અમદાવાદ – પટના સાપ્તાહિક એક્સપ્રેસ ( Express Train ) રદ રહેશે.
- 18 તથા 25 જૂન અને 02 તથા 09 જુલાઈ 2024 ના રોજ પટના થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19422 પટના – અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
- 19 તથા 26 જૂન અને 3 જુલાઈ 202 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19413 અમદાવાદ – કોલકાતા એક્સપ્રેસ રદ્દ રહેશે.
- 22 તથા 29 જૂન અને 6 જુલાઈ 2024 ના રોજ કોલકાતા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19414 કોલકાતા – અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે.
- 5,6,7, અને 9 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19489 અમદાવાદ – ગોરખપુર એક્સપ્રેસ રદ્દ રહેશે.
- 6,7,8 અને 10 જુલાઈ ના રોજ ગોરખપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19490 ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે.
- 23 અને 30 જૂન 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 09493 અમદાવાદ – પટના સ્પેશ્યલ રદ્દ રહેશે.
- 25 જૂન અને 02 જુલાઈ 2024 ના રોજ પટના થી ઉપડનારી ટ્રેન સંખ્યા 09494 પટના – અમદાવાદ સ્પેશ્યલ રદ્દ રહેશે.
- 02 અને 09 જુલાઈ 2024 ના રોજ ભુજ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22829 ભુજ-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.
- 29 જૂન અને 6 જુલાઈ 2024 ના રોજ શાલીમાર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 22830 શાલીમાર – ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.
- 5 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 15560 અમદાવાદ – દરભંગા સાપ્તાહિક એક્સપ્રેસ રદ્દ રહેશે.
- 3 જુલાઈ 2024 ના રોજ દરભંગા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 15569 દરભંગા – અમદાવાદ એક્સપ્રેસ રદ્દ રહેશે.
આ સમાચાર પણ વાંચો : T20 WC 2024 : ઓસ્ટ્રેલિયાની જીતે સ્કોટલેન્ડનું વર્લ્ડ કપનું સપનું તોડી નાખ્યું અને ઈંગ્લેન્ડ માટે સુપર-8ના દરવાજા ખોલી નાખ્યા… જાણો શું છે આ સમીકરણ..
Western Railway: ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલનારી ટ્રેનો
- 24,28 જૂન અને 1,5,8 જુલાઈ ના રોજ જબલપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 11466 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ જબલપુર – કટની મુડવારા-બીના – ભોપાલ ના બદલે પરિવર્તિત માર્ગ વાયા જબલપુર-ઇટારસી-ભોપાલ ના રસ્તે ચાલશે.
- 15, 17, 22, 24, 29 જૂન અને 1, 6, 8, જુલાઈ 2024 ના રોજ સોમનાથ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 11465 સોમનાથ – જબલપુર સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ભોપાલ-બીના-કટની- મુડવારા-જબલપુર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-ઇટારસી-જબલપુર ના રસ્તે ચાલશે.
- 22, 23, 24, 26, 27, 28, 29, 30 જૂન અને 1, 3, 4, 5 જુલાઈ 2024 ના રોજ ગોરખપુર થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુરા-સંત હીરદારામ નગર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા કટની-જબલપુર-ઇટારસી ભોપાલ-સંત હીરદારામ નગર ના રસ્તે ચાલશે.
- 29, 30, જૂન અને 2, 3, 4, જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના-કટની ના બદલે પરિવર્તિત માર્ગ વાયા સંત હીરદારામ નગર-ભોપાલ-ઇટારસી-જબલપુર-કટની ના રસ્તે ચાલશે.
- 26 જૂન 2024 ના રોજ દરભંગા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 15559 દરભંગા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ કટની-બીના-નિશાતપુરા-સંત હીરદારામનગર ના બદલે પરિવર્તિત માર્ગ વાયા કટની-જબલપુર-ઇટારસી-ભોપાલ-સંત હીરદારામ નગર ના રસ્તે ચાલશે.
- 28 જૂન 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 15560 અમદાવાદ-દરભંગા સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના-કટની ના બદલે પરિવર્તિત માર્ગ વાયા સંત હીરદારામ નગર-ભોપાલ-ઇટારસી-જબલપુર-કટનીના રસ્તે ચાલશે.
- 12, 14, 16, 19, 21, 23, 26, 28, 30 જૂન અને 3, 5, 7 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ મક્કસી-રૂઠિયાઈ-ગુના-બીના ના બદલે મક્કસી-સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના ના રસ્તે ચાલશે.
- 12, 15, 17, 19, 22, 24, 26, 29, જૂન અને 1, 3, 6, 8 જુલાઈ 2024 ના રોજ દરભંગા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19166 દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ બીના-ગુના-રૂઠિયાઈ-મક્કસી ના બદલે પરિવર્તિત માર્ગ વાયા બીના-નિશાતપુરા-સંત હીરદારામ નગર-મક્કસી ના રસ્તે ચાલશે.
- 13, 15, 17, 18, 20, 22, 24, 25, 27, 29 જૂન અને 1, 2, 4, 6, 8, 9 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19167 અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ વાયા મક્કસી-રૂઠિયાઈ-ગુના-બીના ના બદલે પરિવર્તિત માર્ગ વાયા મક્કસી-સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના ના રસ્તે ચાલશે.
- 13, 14, 16, 18, 20, 21, 23, 25, 27, 28, 30 જૂન અને 2, 4, 5, 7, 9 જુલાઈ 2024 ના રોજ વારાણસી થી ઉપડનારી ટ્રેન સંખ્યા 19168 વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ બીના-ગુના-રૂઠિયાઈ-મક્કસી ના બદલે પરિવર્તિત માર્ગ વાયા બીના-નિશાતપુરા-સંત હીરદારામ નગર-મક્કસી ના રસ્તે ચાલશે.
- 14, 21, 28 જૂન અને 5 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન સંખ્યા 09465 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ તેના નિર્ધારિત માર્ગ મક્કસી-રૂઠિયાઈ-ગુના-બીના ના બદલે મક્કસી-સંત હીરદારામ નગર-નિશાતપુરા-બીના ના રસ્તે ચાલશે.
- 17, 24 જૂન અને 1, 8 જુલાઈ 2024 ના રોજ દરભંગા થી ઉપડનારી ટ્રેન સંખ્યા 09466 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ તેના નિર્ધારિત માર્ગ બીના-ગુના-રૂઠિયાઈ-મક્કસી ના બદલે પરિવર્તિત માર્ગ વાયા બીના-નિશાતપુરા-સંત હીરદારામ નગર-મક્કસી ના રસ્તે ચાલશે.
આ સમાચાર પણ વાંચો : Russia Ukraine War: યુક્રેન યુદ્ધ ખતમ કરવાની પુતિનની શરતો ફગાવી, શાંતિ પરિષદમાં મામલો કેમ ન ઉકેલાયો?..
ટ્રેનો ના સ્ટોપેજ, સમય અને સંરચના ના સંબંધમાં વિસ્તૃત જાણકારી માટે યાત્રી કૃપયા www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.