News Continuous Bureau | Mumbai
Express Train: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે ના નાગપુર મંડળ માં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન ઇન્ટરલોકીંગ કાર્ય ના કારણે, અમદાવાદ મંડળમાંથી ( Ahmedabad Mandal ) ઉપડતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.
Express Train: રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
- 10 અને 11 ઓગસ્ટ 2024ના રોજ હાવડાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ. ( Howrah-Ahmedabad Express )
- 13 અને 14 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન સંખ્યા12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ.
- 16 ઓગસ્ટ 2024 ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12993 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ.
- 19 ઓગસ્ટ 2024ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12994 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ ( Weekly Express Train )
- 10 અને 17 ઓગસ્ટ 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22939 ઓખા-બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ.
- 12 અને 19 ઓગસ્ટ 2024ના રોજ બિલાસપુરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ. ( Bilaspur-Okha Express Train )
- 18 ઓગસ્ટ 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22905 ઓખા-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ.
- 20 ઓગસ્ટ 2024 ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ.
- 14 ઓગસ્ટ 2024ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22973 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ.
- 17 ઓગસ્ટ 2024ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22974 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ.
આ સમાચાર પણ વાંચો : NMACC: શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય યાત્રા “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”નું NMACC-ધ ગ્રાન્ડ થિએટરમાં 15 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી મંચન
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.