70
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Falsa Pulp: અમદાવાદ જિલ્લાના વાંચ ગામ ના ખેડૂત અમિતભાઈ શાહ એ ફાલસાની ખેતીઅને મૂલ્યવર્ધન દ્વારા એક મહિનાની સીઝનમાં ૧૨-૧૩ લાખની આવક મેળવી છે.
ફાલસાના પલ્પ દ્વારા ત્રણ ગણા ભાવ
બજારમાં ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો વેચાતા ફાલસાના પલ્પ માટે ૪૫૦ રૂપિયા પ્રતિ કિલો મળે છે, જે ખેડૂત માટે વધુ નફાકારક છે.
આ સમાચાર પણ વાંચો: Ahmedabad Metro :અમદાવાદ-ગાંધીનગર મેટ્રો હવે સચિવાલય સુધી, રવિવારથી આ સેવાનો પ્રારંભ થશે
બાગાયત ખાતાની સહાયથી પ્રોસેસિંગ યુનિટ
બાગાયત ખાતા દ્વારા ૧ લાખની સહાય મેળવી પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવ્યું, જે ફાલસાના પલ્પ ના વેચાણ માટે ઉપયોગી છે.ફાલસા ‘નેચરલ કૂલિંગ એજન્ટ’ તરીકે ઓળખાય છે, જે હિટ સ્ટ્રોક સામે રક્ષણ આપે છે અને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
You Might Be Interested In