News Continuous Bureau | Mumbai
Gujarat Police Suraksha Setu : કમ્યુનિટી પોલીસને મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસે શરુ કરેલા સુરક્ષા સેતુ કાર્યક્રમ હેઠળ 75 હજારથી વધુ સિનિયર સિટીઝનનો સંપર્ક કરી કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓમાં સુરક્ષા, કાયદા અને નાગરિક તરીકેની જવાબદારીઓ જેવા મુદ્દે જાગૃતિ આણવામા આવે છે. અંદાજે 49 હજારથી વધુ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : PF withdrawals UPI: EPFO સભ્યો માટે સારા સમાચાર! હવે ફક્ત ATM જ નહીં, UPI દ્વારા પણ ઉપાડી શકશો PFના નાણાં; જાણો ક્યારથી?
આ કાર્યક્રમ હેઠળ વર્ષ 2024-25માં 98 હજારથી વધુ બહેનોને સ્વ-રક્ષણની તાલીમ પણ અપાઈ. પોલીસ દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત મહિલા,બાળકો અને વૃદ્ધોની સુરક્ષા માટે વિશેષ કાળજી લે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.