Metro Train: મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પુરજોશમાં, મેટ્રો રૂટમાં આવતા સાબરમતી અને નર્મદા કેનાલના પુલો પર લોડ ટેસ્ટિંગ કરાયું.

Metro Train: આ ઉપરાંત અન્ય જગ્યાઓ પર લોડ ટેસ્ટિંગ તથા સ્ટેશનોની કામગીરી આગામી સમયમાં પૂર્ણ કરાશે અને જૂન મહિનાના અંત સુધીમાં CMRS (કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી)ને ચકાસણી કરવા વિનંતી કરાશે.

metro train from Motera to Gandhinagar, load testing was done on the Sabarmati and Narmada canal bridges on the metro route.

News Continuous Bureau | Mumbai 

Metro Train:  મોટેરાથી ( Motera ) ગાંધીનગર ( Gandhinagar ) સેકટર-1 સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે અનુસંધાને આ રૂટમાં આવતા મુખ્ય બે પુલો, ગિફ્ટસિટી પાસે સાબરમતી ( Sabarmati ) પરનો પુલ અને સુઘડ પાસે નર્મદા કેનાલ પરનો કેબલ સ્ટેડ પુલની ઉપર લોડ ટેસ્ટિંગ કરાયું હતું. 

Join Our WhatsApp Community

Metro Train: જુલાઈ મહિનાના અંતની આસપાસ આ મેટ્રો દોડાવાશે

આ ઉપરાંત અન્ય જગ્યાઓ પર લોડ ટેસ્ટિંગ ( Load testing ) તથા સ્ટેશનોની કામગીરી આગામી સમયમાં પૂર્ણ કરાશે અને જૂન મહિનાના અંત સુધીમાં CMRS (કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી)ને ચકાસણી કરવા વિનંતી કરાશે. આ તમામ પ્રક્રિયામાં તેમનું રીમાર્કસ, તેનું કોમ્પલાયન્સ પૂર્ણ કર્યા બાદ આખરી મંજૂરી મેળવીને જુલાઈ મહિનાના અંતની આસપાસ મેટ્રો દોડાવાશે તેવું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ( GMRC ) લિમિટેડની અખબારી યાદીમાં જણાવાયું છે.

 metro train from Motera to Gandhinagar, load testing was done on the Sabarmati and Narmada canal bridges on the metro route.

metro train from Motera to Gandhinagar, load testing was done on the Sabarmati and Narmada canal bridges on the metro route.

આ સમાચાર  પણ વાંચો:  Raamdeo Agrawal: એક્ઝિટ પોલના પરિણામોથી ખુશ, રામદેવ અગ્રવાલની આગાહી, 4-5 વર્ષમાં માર્કેટ કેપ 10 ટ્રિલિયનને પાર કરશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gandhinagar Jaipur station redevelopment: ગાંધીનગર-જયપુર સ્ટેશન પુનઃવિકાસ કામ માટે બ્લૉકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત*
VGRC North Gujarat: એક નાનકડા વિચારથી ઔદ્યોગિક સામ્રાજ્ય સુધી: ઉત્તર ગુજરાતમાં યોજાનારી VGRC રજૂ કરશે વિકાસની બ્લૂપ્રિન્ટ, જે નિરમા ગ્રુપના સ્થાપક થકી પ્રેરિત
Torrent Group: ₹25,000ની મૂડીથી શરૂ થયેલો વ્યવસાય આજે 21 અબજ ડોલરનું સામ્રાજ્ય
PM Ekta Mall: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને સાકાર કરી રહ્યું છે ગુજરાત
Exit mobile version