Namo Bharat Rapid Rail : અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ

Namo Bharat Rapid Rail : અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી ટ્રેન નંબર ૯૪૮૦૧/૯૪૮૦૨ અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટેકનિકલ કારણોસર રદ રહેશે.

by kalpana Verat
Namo Bharat Rapid Rail Ahmedabad-Bhuj-Ahmedabad Namo Bharat Rapid Rail cancelled

News Continuous Bureau | Mumbai

Namo Bharat Rapid Rail :

પશ્ચિમ રેલ્વેની અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી ટ્રેન નંબર ૯૪૮૦૧/૯૪૮૦૨ અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટેકનિકલ કારણોસર રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

• ૧૫.૦૫.૨૦૨૫ ની ટ્રેન નંબર ૯૪૮૦૧ અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ રદ રહેશે.
• ૧૬.૦૫.૨૦૨૫ ની ટ્રેન નંબર ૯૪૮૦૨ ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More