Site icon News Continuous Bureau | Mumbai

Automated Testing Station: મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન માટેનું નોટિફિકેશન

Automated Testing Station:તમામ પ્રકારનાં કમર્શિયલ/ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ રિન્યુઅલની અરજી ફરજિયાતપણે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરવાની રહેશે. ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી NICના AFMS Portal પર ઉપલબ્ધ થઈ શકશે

Notification for Automated Testing Station by Ministry of Road Transport and Highways

Notification for Automated Testing Station by Ministry of Road Transport and Highways

News Continuous Bureau | Mumbai  

Automated Testing Station: પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદની ( Ahmedabad ) અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ ( Ministry of Road Transport and Highways ) દ્વારા નોટિફિકેશન G.S.R. 663 (E), તા.૧૨/૦૯/૨૦૨૩ બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ જે ( RTO )  આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત હોય તે આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમાં 

Join Our WhatsApp Channel

તમામ પ્રકારનાં કમર્શિયલ/ટ્રાન્સપૉર્ટ વાહનો (M, N કેટેગરી સાથે T કેટેગરીઅને કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ)ના ફિટનેસ રિન્યુઅલની અરજી ફરજિયાતપણે તા.૧૨/૦૬/૨૦૨૪થી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરવાની રહેશે. 

આ સમાચાર  પણ વાંચો : Dharavi: ધારાવીમાં સર્વે પર મૂકાયો પ્રતિબંધ, અનિલ દેસાઈ અને વર્ષા ગાયકવાડે ધારાવી રિડેવલપમેન્ટને લઈને SVR શ્રીનિવાસની ટીકા કરી..

હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી NICના AFMS Portal પર ઉપલબ્ધ છે, જે https://vahan.parivahan.gov.in/AFMS/#/ પરથી મેળવી શકાય છે. તમામ વાહન માલિકોને આ બાબતની નોંધ લેવા  અનુરોધ કરવામાં આવ્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Omar Abdullah Marries Nidhi Razdan જમ્મુકાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પત્રકાર નિધિ રાઝદાન સાથે કર્યા લગ્ન સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કહ્યું, ‘નવા સફરની શરૂઆત’
INDIA Bloc Charges Against CEC Gyanesh Kumar ચૂંટણી ચોરી અને ૧૩.૨ કરોડ મતદારોના નામ હટાવવાનો દાવો મલ્લિકાર્જુન ખડગેએ CEC જ્ઞાનેશ કુમાર પર લગાવ્યા ૬ ગંભીર આરોપ
Air Chief Marshal Ashutosh Dixit Takes Charge એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે ૨૯મા વાયુસેના વડા તરીકે કમાન સંભાળી ૪૨ વર્ષની સેવા બાદ એપી સિંહ થયા નિવૃત્ત
Opposition Parties Skip Ramlila Maidan Rally રામલીલા મેદાનની વિપક્ષી રેલીથી આ ૪ પક્ષો રહેશે દૂર ટીવીકે અને બીજેડીએ પોતાની રાજકીય ભૂમિકા સ્પષ્ટ કરી
Exit mobile version