News Continuous Bureau | Mumbai
Ahmedabad Mandal: અમદાવાદ મંડળ પર એસ.પી. રીંગ રોડ વટવા સ્થિત રોડ ઓવર બ્રીજ ( Road Over Bridge ) (આરઓબી) નં. 713A (રોપડા બ્રિજ) કિ.મી. 485/5-6 ની એક લાઇન (ઉત્તરી બાજુ) વટવાથી હાથીજણ સર્કલ સુધી 15 ઓગસ્ટ 2024 થી 18 ઓગસ્ટ 2024 સુધી ચાર દિવસ માટે સ્ટ્રેથનીંગ અને લોડ પ્રશિક્ષણ કાર્ય માટે બંધ રહેશે.
રોડ યુઝર્સ આ સમયગાળા દરમિયાન, રોપડા બ્રિજની ઉત્તર બાજુ નો ટ્રાફિક ( Traffic ) રોપડા બ્રિજ થઈને એક તરફનો રોડ ( SP Ring Road Vatva ) ચાલુ છે. જેનો ઉપયોગ કરીને દક્ષિણ દિશામાં હાથીજણ તરફ જઈ શકશે. રોપડા બ્રિજની દક્ષિણ બાજુનો ટ્રાફિક રોપડા બ્રિજ પરથી એક તરફનો રોડ ચાલુ છે જેનો ઉપયોગ કરીને ઉત્તર બાજુએ અસલાલી તરફ જઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: Ahmedabad Bribery Case: નડિયાદના તત્કાલીન અધિક્ષક ઓફ સર્વિસ ટેક્સને કોર્ટે આ કેસમાં ફટકાર્યો દંડ અને સાથે 5 વર્ષની કેદની સજા..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.