Site icon News Continuous Bureau | Mumbai

Postal Court Ahmedabad: અમદાવાદમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના મળશે ઉકેલ, આ તારીખે થશે ડાક અદાલતનું આયોજન..

Postal Court Ahmedabad: ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન

Organization of Postal Court for settlement of questions relating to postal service in Ahmedabad

Organization of Postal Court for settlement of questions relating to postal service in Ahmedabad

 News Continuous Bureau | Mumbai

Postal Court Ahmedabad:  ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ અમદાવાદ 380009ની કચેરી ખાતે તા 24/12/2024ના રોજ 17:૦૦ કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.  

Join Our WhatsApp Channel

સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર ) દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરશે.

સિનિયર અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સુપ્રિટેન્ડેન્ટ પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, નવરંગપુરા, અમદાવાદ 380009ને (અમદાવાદ ઓફિસ પોસ્ટ શહેર), મોકલવી જેથી નિયત તારીખ 19/12/2024 સુધી અને કચેરી એ પહોંચી શકે. આ પછી મળેલી ફરિયાદો ( Post Office Complaint ) ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં.

આ સમાચાર પણ વાંચો :  Latur Sandalwood Smuggling: લાતુરમાં પોલીસેને મળી મોટી સફળતા.. ચંદન તસ્કરોના વાહનનો પીછો કરીને જપ્ત કરી આટલા લાખની રોકડ, બે લોકોની અટકાયત..

ફરિયાદ વિષયલક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં તદુપરાંત, ફરિયાદની એક અરજીમાં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઇએ નહીં ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Government Explanation On Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન ક્રેશ અંગે આવ્યો AAIB નો મોટો રિપોર્ટ! ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ મુદ્દે સરકારે આપી મહત્વની સ્પષ્ટતા!
Mumbai Five Star Hotel Molestation મુંબઈની ફાઈવસ્ટાર હોટલમાં મહિલા કન્સલ્ટન્ટ સાથે છેડતીનો પ્રયાસ અમદાવાદનો વેપારી એરપોર્ટ પરથી પકડાયો
Ahmedabad Heavy Rain Waterlogging અમદાવાદ પર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ૬ કલાકમાં ૫ ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર, શાળાકોલેજો વહેલી છોડવા તંત્રનો આદેશ!
Ahmedabad Serial Blast Case અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ૩૮ દોષિતોને ફાંસીની સજા યથાવત
Exit mobile version