News Continuous Bureau | Mumbai
Ahmedabad : ભારત સરકારના પોસ્ટ વિભાગના ( Postal Department ) આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને માટે પેન્શન અદાલતનું ( Pension Court ) આયોજન કરવામાં આવ્યું છે. આ પેન્શન અદાલત 24 જૂન, 2024નાં રોજ સવારે 11.00 કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનની કચેરી, શાહિબાગ, અમદાવાદ- 380004 ખાતે મળશે.
આ ડીવીઝનમાંથી નિવૃત થયેલા પેન્શનર્સને ( pensioners ) પોતાના પેન્શન અંગેની કોઈ ફરિયાદ હોય તો તે 17 જૂન, 2024 સુધીમાં શ્રી આર.ટી. પરમાર, આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડીવીઝનની કચેરી, આર.એમ.એસ ઓફીસ, શાહિબાગ, અમદાવાદ – 380004ને મળી જાય તે રીતે મોકલી આપવી.
આ સમાચાર પણ વાંચો: Droupadi Murmu: ભારતના રાષ્ટ્રપતિએ નીલમ સંજીવ રેડ્ડીને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.