News Continuous Bureau | Mumbai
Ahmedabad : અમદાવાદ જિલ્લામાં મતદાનની ( Voting ) પ્રક્રિયાનો શુભારંભ થઈ ચૂક્યો છે, ત્યારે લાકશાહીના આ મહાપર્વના રંગમાં રંગાવવા વહેલી સવારથી જ લાભી લાંબી કતારો લાગી છે અને નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.નાગરિકો સહપરિવાર સાથે મતદાન કરવા ઉમટી રહ્યા છે.

Polling begins in Ahmedabad district in peaceful atmosphere- Voters cast their ballots enthusiastically since early morning
લોકસભાની ચૂંટણીને ( Lok Sabha elections ) અનુલક્ષીને આજરોજ મંગળવારે જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી છે. મતદાન મથકે ( Voting Station ) મતદારો માટે પાણી, છાંયડો, મેડિકલ કિટ વગેરે ઉપરાંત દિવ્યાંગ મતદારો ( Disabled voters ) માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

Polling begins in Ahmedabad district in peaceful atmosphere- Voters cast their ballots enthusiastically since early morning
આ સમાચાર પણ વાંચો : Instagram Notify Feature: ઇન્સ્ટાગ્રામનું આ ફીચર ફોલોઅર્સ વધારી શકે છે, લાખોમાં મળશે વ્યુઝ.. જાણો શું છે આ ફીસર્ચ..
અમદાવાદ જિલ્લામાં ચૂંટણી પંચની ( Election Commission ) ગાઈડલાઈન અનુસાર અલગ અલગ વિશિષ્ટતા ધરાવતા મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે અલગ લાઇન તેમજ સહાયક સાથે વ્હિલચેરની વ્યવસ્થા કરાઇ છે. સુદૃઢ વ્યવસ્થાઓના કારણે પાંચ-દસ મિનિટમાં વોટિંગ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી રહી

Polling begins in Ahmedabad district in peaceful atmosphere- Voters cast their ballots enthusiastically since early morning
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.