News Continuous Bureau | Mumbai
Railway news : પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેક્શનમાં ડબલિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
1. 10 અને 17 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.
2. 13 અને 20 એપ્રિલ 2024 ના રોજ કોલકાતાથી ચાલતી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ રદ રહેશે.
ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Earthquake in Indonesia : જોરદાર ભૂકંપને કારણે ઇન્ડોનેશિયા ધ્રૂજી ઊઠ્યું, તીવ્રતા એટલી બધી હતી, કે લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.