Railway news : મુસાફરોને થશે હેરાનગતિ, આ તારીખ સુધી સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહી

Railway news : સિદ્ધપુર સ્ટેશન પર પ્લેટફોર્મ ની ઊંચાઈ અને લંબાઈ વધારવા અંગેની ટેકનિકલ કામગીરીને કારણે સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેન સિદ્ધપુર સ્ટેશન પર ઉભી રહેશે નહીં.

by kalpana Verat
Railway news Sabarmati-Dolatpur Chowk Express will not stop at Siddhapur station till this date

News Continuous Bureau | Mumbai

 Railway news : પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સિદ્ધપુર સ્ટેશન પર પ્લેટફોર્મ ની ઊંચાઈ અને લંબાઈ વધારવા અંગેની ટેકનિકલ કામગીરીને કારણે સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેન સિદ્ધપુર સ્ટેશન પર ઉભી રહેશે નહીં. જેની વિગતો નીચે મુજબ છે.: 

  • ટ્રેન નંબર 19411/19412 સાબરમતી-દોલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી 02 એપ્રિલ 2024 સુધી સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહીં.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024 : 2009માં અસ્તિત્વમાં આવેલી સુરતની આ લોકસભા બેઠક પર 2019માં સૌથી વધુ 66.10% મતદાન નોંધાયું..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More