Site icon

Express Train: યાત્રિગણ ધ્યાન આપો, ડબલ લાઇનના કામને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આ તારીખ સુધી આંશિક રીતે રહેશે રદ.

Express Train: ડબલ લાઇનના કામને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે

Sabarmati-Jodhpur-Sabarmati Express will remain partially canceled till this date due to double line work.

Sabarmati-Jodhpur-Sabarmati Express will remain partially canceled till this date due to double line work.

 News Continuous Bureau | Mumbai

Express Train: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનમાં ભાંદુ મોટી દાઉ-ઊંઝા- કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Global Innovation Index 2024: ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2024માં ભારત પહોંચ્યું 39મા સ્થાને, PM મોદીએ કરી આ સિદ્ધિની પ્રશંસા.

ટ્રેનોના સ્ટોપેજ,સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરી ને તમે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકો છો. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version