Site icon

Express Train: અમદાવાદ મંડળ ના ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામને કારણે લેવામાં આવશે બ્લોક, આ એક્સપ્રેસ ટ્રેનોને થશે અસર.

Express Train: અમદાવાદ મંડળ ના ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.

Some trains will be affected due to doubling work between Bhandu Motidau - Unjha - Kamli stations of Ahmedabad Mandal.

Some trains will be affected due to doubling work between Bhandu Motidau - Unjha - Kamli stations of Ahmedabad Mandal.

News Continuous Bureau | Mumbai

Express Train:  પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ ના મહેસાણા-પાલનપુર સેક્શન પર ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે 03 ઓક્ટોબર 2024થી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ( Western Railway ) ની કેટલીક ટ્રેનો કેન્સલ, આંશિક રીતે કેન્સલ અને ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Community

Express Train:  રદ કરાયેલી ટ્રેન:-

  1. 03 ઓક્ટોબર, 2024 થી 07 ઓક્ટોબર, 2024 સુધી આબુ રોડથી ઉપડતી ટ્રેન નંબર 09438 આબુ રોડ-મહેસાણા ડેમુ રદ રહેશે.

Express Train:  આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન

  1. 04,05 અને 06 ઓક્ટોબર 2024 ના રોજ સાબરમતીથી ( Ahmedabad  ) ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

Express Train: નીચેની ટ્રેનો મહેસાણા-ઊંઝા-પાલનપુરને બદલે મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે:-

 03 ઓક્ટોબર 2024ના રોજ પરિવર્તીત માર્ગ પર ચાલનારી ટ્રે નો:

  1. 3 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ( Sabarmati ) ઉપડનારી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
  2. 3 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 12548 સાબરમતી-આગ્રા કેન્ટ એક્સપ્રેસ
  3. 3 ઓક્ટોબર 2024ના રોજ રાજકોટ થી ઉપડનારી ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ
  4. 3 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 12957 સાબરમતી – નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ
  5. 3 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ઉપડનારી 12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
  6. 3 ઓક્ટોબર 2024ના રોજ  બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ-ચંદીગઢ એક્સપ્રેસ
  7. 3 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ
  8. 3 ઓક્ટોબર 2024ના રોજ  સાબરમતીથી  ઉપડનારી ટ્રેન નંબર 19407 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ
  9. 3 ઓક્ટોબર 2024ના રોજ દાદરથી ઉપડનારી ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ .

04 ઓક્ટોબર 2024 ના રોજ પરિવર્તીત માર્ગ પર ચાલનારી ટ્રેનો:-

  1. 03 ઓક્ટોબર 2024ના રોજ દાદર થી દોડતી ટ્રેન નંબર 12989 દાદર-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં 
  2. 03 ઓક્ટોબર 2024 ના રોજ નાંદેડ થી ઉપડનારી  ટ્રેન નંબર 22723 હુઝુર નાંદેડ સાહેબ-શ્રી ગંગાનગર એક્સપ્રેસ.
  3. 03 ઓક્ટોબર 2024 ના રોજ પોરબંદર થી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસ.
  4. 03 ઓક્ટોબર 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસ ( Bandra Terminus ) થી ઉપડનારી ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરવલી એક્સપ્રેસને ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં કારણ કે તે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  5. 03 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 20943 બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી એક્સપ્રેસ  
  6. 04 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 19411 સાબરમતી-દૌલતપુર ચોક એક્સપ્રેસ તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  7. 04 ઓક્ટોબર 2024ના રોજ ગાંધીનગર ( Gandhinagar ) થી ઉપડનારી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  8. 04 ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 19031 અમદાવાદ – યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસને બદલાયેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજઆપવામાં આવશે નહીં.
  9. 04 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ 
  10. 04 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ 
  11. 04 ઓક્ટોબર 2024ના રોજ ઓખા (  Okha ) થી દોડતી ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂનના બદલાયેલા રૂટને કારણે, ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  12. 03 ઓક્ટોબર 2024ના રોજ કાચેગુડા થી ઉપડનારી ટ્રેન નંબર 07055 કાચીગુડા-હિસાર સ્પેશિયલ 
  13. 04 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 09425 સાબરમતી – હરિદ્વાર સ્પેશિયલ
  14. 04 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી  ટ્રેન નંબર 12957 સાબરમતી – નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ 
  15. 04 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી 12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ  ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
  16. 04 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા ગરીબરથ એક્સપ્રેસ 
  17. 04 ઓક્ટોબર 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ-જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  18. 04 ઓક્ટોબર 2024 ના રોજ ભાવનગર થી ઉપડનારી ટ્રેન નંબર 09557 ભાવનગર – દિલ્હી કેન્ટ સ્પેશિયલ 
  19. 04 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ.
  20. 04 ઓક્ટોબર 2024ના રોજ ભુજ થી ઉપડનારી ટ્રેન નંબર 14312 ભુજ – બરેલી એક્સપ્રેસ.
  21. 04 ઓક્ટોબર 2024ના રોજ દાદર થી ઉપડનારી  ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra assembly polls: ગણતરીના દિવસ બાકી… વિધાનસભાનું બ્યુગલ નવરાત્રિ દરમિયાન જ વાગશે; આ તારીખે જાહેર થશે મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભાની ચૂંટણી..

Express Train: 05 ઓક્ટોબર 2024ના રોજ પરિવર્તીત માર્ગ પર ચાલનારી ટ્રેનો:-

  1. 04 ઓક્ટોબર 2024 ના રોજ પોરબંદર થી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ.
  2. 04 ઓક્ટોબર 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરવલી એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  3. 03 ઓક્ટોબર 2024 ના રોજ મૈસુરથી દોડતી ટ્રેન નંબર 16210 મૈસુર-અજમેર એક્સપ્રેસ
  4. 04 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી  ઉપડનારી ટ્રેન નંબર 22965 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસ. 
  5. 05 ઓક્ટોબર 2024 ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસને તેના બદલાયેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  6. 05 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી  ટ્રેન નંબર 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ.
  7. 03 ઓક્ટોબર 2024ના રોજ પુરીથી દોડતી ટ્રેન નંબર 20823 પુરી-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા સ્ટેશન પર રોકાશે નહીં.
  8. 05 ઓક્ટોબર 2024 ના રોજ ગાંધીનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  9. 05 ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ – યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસને બદલાયેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  10. 05 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ.
  11. 05 ઓક્ટોબર 2024ના રોજ  સાબરમતી થી ઉપડનારી  ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ.
  12. 05 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 15270 સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ.
  13. 04 ઓક્ટોબર 2024ના રોજ તિરુચિરાપલ્લી થી ઉપડનારી   ટ્રેન નંબર 22498 તિરુચિરાપલ્લી-શ્રી ગંગાનગર હમસફર એક્સપ્રેસ.
  14. 5 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12957 સાબરમતી – નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ.
  15. 5 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
  16. 5 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી  ઉપડનારી ટ્રેન નંબર 19027 બાંદ્રા ટર્મિનસ-જમ્મુ તાવી વિવેક એક્સપ્રેસ.
  17. 4 ઓક્ટોબર 2024ના રોજ યશવંતપુર થી ઉપડનારી ટ્રેન નંબર 16587 યશવંતપુર-બીકાનેર એક્સપ્રેસ.
  18. 5 ઓક્ટોબર 2024ના રોજ  બાંદ્રા ટર્મિનસ થી  ઉપડનારી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ.
  19. 5 ઓક્ટોબર 2024ના રોજ દાદર થી ઉપડનારી ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ.

Express Train: 06 ઓક્ટોબર 2024ના રોજ પરિવર્તીત માર્ગ પર ચાલનારી ટ્રેનો:-

  1. 05 ઓક્ટોબર 2024 ના રોજ દાદરથી ઉપડનારી ટ્રેન નંબર 12989 દાદર-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
  2. 05 ઓક્ટોબર 2024 ના રોજ, ટ્રેન નંબર 12959 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસને બદલાયેલ રૂટ પર દોડવાને કારણે પાલનપુર અને ડીસા સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  3. 05 ઓક્ટોબર 2024 ના રોજ પોરબંદર થી ઉપડનારી ટ્રેન નંબર 20937 પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ.
  4. 05 ઓક્ટોબર 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરવલી એક્સપ્રેસને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  5. 04 ઓક્ટોબર 2024ના રોજ બેંગલુરુ થી ઉપડનારી ટ્રેન નંબર 16532 કેએસઆર બેંગલુરુ – અજમેર એક્સપ્રેસ.
  6. 06 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 19411 સાબરમતી-દૌલતપુર ચોક એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  7. 06 ઓક્ટોબર 2024ના રોજ ભાવનગર થી ઉપડનારી ટ્રેન નંબર 19107 ભાવનગર-શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ.
  8. 06 ઓક્ટોબર 2024ના રોજ ગાંધીનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  9. 06 ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદ થી ઉપડનારી  ટ્રેન નંબર 19031 અમદાવાદ – યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસને બદલાયેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
  10. 06 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી  ઉપડનારી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ.
  11. 06 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ઉપડનારી  ટ્રેન નંબર 12548 સાબરમતી-આગ્રા કેન્ટ એક્સપ્રેસ.
  12. 06 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12957 સાબરમતી – નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ.
  13. 06 ઑક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
  14. 06 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા ગરીબરથ એક્સપ્રેસ.
  15. 06 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 19415 સાબરમતી – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ.
  16. 06 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ.
  17. 05 ઓક્ટોબર 2024ના રોજ કોઈમ્બતુર થી ઉપડનારી ટ્રેન નંબર 22476 કોઈમ્બતુર-હિસાર એસી એક્સપ્રેસ.
  18. 05 ઓક્ટોબર 2024ના રોજ કાચીગુડા થી ઉપડનારી ટ્રેન નંબર 07053 કાચીગુડા-લાલગઢ સ્પેશિયલ.

ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Stock Market Updates: ઈઝરાયલ-ઈરાન તણાવની અસર ભારતીય શેર બજાર પર, પ્રિ-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 1200 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25400 પર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version