Express Train: સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામ ને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે.

Express Train: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી ના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

by Hiral Meria
Some trains will be canceled due to interlocking work at Sanand station.

 News Continuous Bureau | Mumbai

Express Train:  પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી ના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ( Ahmedabad ) ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 

Express Train: રદ કરાયેલી ટ્રેનો:-

  1. 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ રદ રહેશે.
  2. 20 અને 21 જુલાઈ,2024ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.
  3. 19 અને 20 જુલાઈ,2024ની ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે.
  4. 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ રદ રહેશે.
  5. 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ રદ રહેશે.
  6. 19 અને 20 જુલાઈ,2024ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
  7. 20 અને 21 જુલાઈ,2024ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો  :  Cooperation among Cooperatives: ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શું છે?

ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More