Special Train : અન્ય સૂચના સુધી પેસેન્જર/ડેમૂ/મેમૂ સ્પેશિયલ ટ્રેનોના નંબરો યથાવત રહેશે

Special Train : રેલવે બોર્ડના નિર્દેશાનુસાર પેસેન્જર/ડેમૂ/મેમૂ સ્પેશિયલ ટ્રેનોના નંબરોનું પરિવર્તન અન્ય સૂચના સુધી સ્થગિત કરવામાં આવ્યું છે.

by Hiral Meria
The numbers of PassengerDemooMemoo Special trains will remain unchanged till further notice

News Continuous Bureau | Mumbai

Special Train : રેલવે બોર્ડના નિર્દેશાનુસાર પેસેન્જર/ડેમૂ/મેમૂ સ્પેશિયલ ટ્રેનોના નંબરોનું પરિવર્તન અન્ય સૂચના સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. તે મુજબ અમદાવાદ મંડળથી ( Ahmedabad Mandal ) ઉપડનારી 19 જોડી પેસેન્જર/ડેમૂ/મેમૂ સ્પેશિયલ ટ્રેનોના નંબર અન્ય સૂચના સુધી યથાવત રહેશે.

Special Train : નિમ્નલિખિત ટ્રેનોના નંબરો અન્ય સૂચના સુધી યથાવત રહેશે :

  1. ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર સ્પેશિયલ 
  2. ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ સ્પેશિયલ 
  3. ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ 
  4. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ 
  5. ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ 
  6. ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ 
  7. ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ 
  8. ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ 
  9. ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ સ્પેશિયલ 
  10. ટ્રેન નંબર 09370 પાટણ-સાબરમતી સ્પેશિયલ 
  11. ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ સ્પેશિયલ 
  12. ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ સ્પેશિયલ 
  13. ટ્રેન નંબર 09401 અસારવા-હિમ્મતનગર સ્પેશિયલ 
  14. ટ્રેન નંબર 09402 હિમ્મતનગર-અસારવા સ્પેશિયલ 
  15. ટ્રેન નંબર 09431 સાબરમતી-મહેસાણા સ્પેશિયલ 
  16. ટ્રેન નંબર 09432 મહેસાણા-સાબરમતી સ્પેશિયલ 
  17. ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ સ્પેશિયલ 
  18. ટ્રેન નંબર 09434 પાટણ-સાબરમતી સ્પેશિયલ 
  19. ટ્રેન નંબર 09437 મહેસાણા-આબૂરોડ સ્પેશિયલ 
  20. ટ્રેન નંબર 09438 આબૂરોડ-મહેસાણા સ્પેશિયલ 
  21. ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ 
  22. ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ સ્પેશિયલ 
  23. ટ્રેન નંબર 09475 મહેસાણા-પાટણ સ્પેશિયલ 
  24. ટ્રેન નંબર 09476 પાટણ-મહેસાણા સ્પેશિયલ 
  25. ટ્રેન નંબર 09481 મહેસાણા-પાટણ સ્પેશિયલ 
  26. ટ્રેન નંબર 09482 પાટણ-મહેસાણા સ્પેશિયલ 
  27. ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશિયલ 
  28. ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશિયલ 
  29. ટ્રેન નંબર 09487 મહેસાણા-વિરમગામ સ્પેશિયલ 
  30. ટ્રેન નંબર 09488 વિરમગામ-મહેસાણા સ્પેશિયલ 
  31. ટ્રેન નંબર 09491 મહેસાણા-વિરમગામ સ્પેશિયલ 
  32. ટ્રેન નંબર 09492 વિરમગામ-મહેસાણા સ્પેશિયલ 
  33. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ 
  34. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ 
  35. ટ્રેન નંબર 09497 ગાંધીનગર-વરેઠા સ્પેશિયલ 
  36. ટ્રેન નંબર 09498 વરેઠા-ગાંધીનગર સ્પેશિયલ 
  37. ટ્રેન નંબર 09543 અસારવા-ચિત્તોડગઢ સ્પેશિયલ 
  38. ટ્રેન નંબર 09544 ચિત્તોડગઢ-અસારવા સ્પેશિયલ 

આ સમાચાર પણ વાંચો :  Uttar Pradesh: લૂંટેરી દુલ્હન નીકળી HIV પોઝીટીવ, 5 સાથે હનીમૂન મનાવ્યું, UP થી ઉત્તરાખંડ સુધી મચી ચકચાર.. જાણો વિગતે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More