Site icon News Continuous Bureau | Mumbai

Western Railway : અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન, આ ટ્રેનોના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

Western Railway : આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ ( Stoppage ) આપવામાં આવ્યો છે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 11.00/11.02 કલાકનો રહેશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.

Western Railway Change in terminal station of Ahmedabad-Veraval Express train

Western Railway Change in terminal station of Ahmedabad-Veraval Express train

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલ્વે ( Western Railway ) ના અમદાવાદ સ્ટેશન ( Ahmedabad station ) નું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન ( World class station ) તરીકે પુનઃવિકાસ કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસને અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવ્યું છે. તે મુજબ આ ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો અને સંશોધિત સમય નીચે મુજબ છે:

Join Our WhatsApp Channel

અમદાવાદ થી ગાંધીનગર કેપિટલ ( Gandhinagar capital ) શિફ્ટ કરેલ ટ્રેનોં:

1. ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસનું ટર્મિનલ 16 માર્ચ, 2024થી બદલીને ગાંધીનગર કેપિટલ કરવામાં આવ્યું છે. હવે આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી સવારે 10.35 કલાકે ઉપડશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ ( Stoppage ) આપવામાં આવ્યો છે અને આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય 11.00/11.02 કલાકનો રહેશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.

આ સમાચાર પણ વાંચો : Holi 2024 : હોળી પર ઘરે જ બનાવો પરંપરાગત માવાના ગુજિયા, ખાતા રહી જશે મહેમાનો; નોંધી લો રેસિપી..

2. ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ 15મી માર્ચ, 2024થી અમદાવાદને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર ટર્મિનેટ થશે. ગાંધીનગર કેપિટલ સ્ટેશને 16.00 કલાકે પહોંચશે. આ ટ્રેનને ચાંદલોડિયા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે અને તેનું ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય 15.10/15.12 વાગ્યે હશે.આ ટ્રેન સાબરમતી સ્ટેશને નહીં જાય.

ટ્રેનો સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad Railway Official Cyber Fraud ફેક હેલ્પલાઇન ફ્રોડ ગૂગલ પર સર્ચ કરેલો નંબર નકલી નીકળ્યો, અમદાવાદના રેલવે અધિકારીનું બેન્ક ખાતું ગઠિયાઓએ ખાલી કર્યું!
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Ahmedabad airport gold smuggling “ડૉક્ટર સાહેબ” નીકળ્યા સ્મગ્લર! અમદાવાદ એરપોર્ટ પર મહિલા ડૉક્ટર સોનાની દાણચોરીમાં ઝડપાઈ, અહીં છુપાવ્યું હતું અડધો કિલો સોનું
Gujarat Leads in Organ Donation અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી સાથે “અમરગાથા” પુસ્તકનું વિમોચન
Exit mobile version