604
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરમાં સરક્યુલીક મેટ્રો ટ્રેન એટલે કે અંધેરી થી દહીસર દરમિયાન વર્તુળાકાર મેટ્રો નેટવર્કની યોજના બનાવાઇ છે. આ યોજના અંતર્ગત ઘાટકોપર થી અંધેરી આવતી વખતે જે કોઈ વ્યક્તિને દહીસર તરફ જવું હોય તેણે ઘાટકોપર અંધેરીની મેટ્રો ટ્રેન છોડીને દહીસર તરફ જતી મેટ્રો ટ્રેન પકડવી અનિવાર્ય બની જાય છે.
આ માટે અંધેરીમાં એક કનેક્ટિંગ બ્રિજ બનાવવાની યોજના હતી અને હવે તે બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. લોકો માટે બનાવવામાં આવેલો આ પુલ ટૂંક સમયમાં સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવશે. mmrda તરફથી આનો એક વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો છે.
#projectupdate #MMRDA
2 Metro Lines Meet
MMRDA Integrating Mumbai Metro Network
FOB connecting #Metroline7 & #line1 getting ready, Mumbaikars coming frm Ghatkopar line 1 can reach Gundavali (Andheri-E) through this bridge & take metroline 7& 2A for dahisar upto Andheri-W resp pic.twitter.com/lHNIpDpuZk— MMRDA (@MMRDAOfficial) November 29, 2022
આ સમાચાર પણ વાંચો: Mumbai Metro : શું તમે મુંબઈ મેટ્રો દ્વારા મુસાફરી કરો છો? રોજિંદા સમયપત્રકમાં થયો છે મોટો ફેરફાર!
You Might Be Interested In