News Continuous Bureau | Mumbai
Gandhinagar: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ( sports authority of gujarat ) ગાંધીનગર દ્વારા વર્ષ- ૨૦૨૩-૨૪ના વર્ષમાં વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં.-૧૪, ૧૭, ૧૯ અને સ્કુલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ( School Games Federation of India ) દ્વારા આયોજીત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કર્યું હોય તેવી મહિલા ખેલાડીઓએ ( Women players ) અરજી કરી શકશે. કોઇપણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” ( mahila rokad reward scheme ) માટેનું ફોર્મ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પહેલો માળ, સુડા ભવન, વેસુ – આભવા રોડ, વેસુ સુરત ખાતેથી મેળવીને તા.૧૨/૦૭/૨૦૨૪ સુધીમાં ભરીને મોકલી આપવા સુરત જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે
આ સમાચાર પણ વાંચો : India External Debt: ભારતનું વિદેશી દેવું હવે વધીને 663 અબજ ડોલરને પાર થયું..જાણો વિગતે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.