News Continuous Bureau | Mumbai
Sabarmati-Jodhpur Express: ઉત્તર પશ્ચિમ રેલ્વે ના અજમેર ડિવિઝન માં મદાર-પાલનપુર સેક્શન ખાતે જવાઈ બાંધ-મોરી બેડા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 675 પર RCC બોક્સ લોન્ચિંગ માટે રેલ્વે બ્લોક લગાવવામાં આવશે.
ટ્રેન રદ થવાની તારીખો
આ ખાસ રેલ્વે કામગીરી ને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
- 01 અને 02 મે 2025 (May 1 & 2, 2025) – જોધપુરથી દોડનારી ટ્રેન નં. 14821 (Train No. 14821 Jodhpur-Sabarmati Express) રદ (Canceled).
- 02 અને 03 મે 2025 (May 2 & 3, 2025) – સાબરમતીથી દોડનારી ટ્રેન નં. 14822 (Train No. 14822 Sabarmati-Jodhpur Express) રદ (Canceled).
આ સમાચાર પણ વાંચો: Western Railway: પશ્ચિમ રેલવે એ યાત્રીઓની માંગને ધ્યાનમાં રાખીને કર્યું આ કામ
મુસાફરો માટે મહત્વની જાણકારી
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય અંગે વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.રેલ્વે સંરચનાત્મક સુધારાઓ અને સૌનિ સુખાકારી માટે આજમેર ડિવિઝન સતત નવતર વિકસાવી રહી છે.