Site icon

Rann Utsav Bhupendra Patel: CM ભુપેન્દ્ર પટેલ કચ્છના સફેદ રણની મુલાકાતે.. રણોત્સવમાં થયા સહભાગી, ક્રાફટ બજારના હસ્ત કારીગરો સાથે કર્યો સહજ સંવાદ.

Rann Utsav Bhupendra Patel: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કચ્છ ના સફેદ રણ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી પ્રતિવર્ષ યોજાતા રણોત્સવમાં સહભાગી થવા ધોરડો ની મુલાકાતે છે.

Bhupendra Patel is visiting Dhordo to participate in the annual Rann Utsav organized by PM Modi in White Desert Kutch.

Bhupendra Patel is visiting Dhordo to participate in the annual Rann Utsav organized by PM Modi in White Desert Kutch.

 News Continuous Bureau | Mumbai

Rann Utsav Bhupendra Patel:  પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા સાથે  તેમણે રણોત્સવ સ્થળે ક્રાફટ બજાર ના વિવિધ હસ્ત કલાકારીગરી ના સ્ટોલની વિઝીટ કરીને ગ્રામીણ મહિલા શકિત સહિત કારીગરો સાથે સહજ સંવાદ કર્યો હતો.  

Join Our WhatsApp Community

 મુખ્યમંત્રી રણોત્સવ ( Rann Utsav Bhupendra Patel ) માણવા આવેલા અન્ય પ્રવાસીઓને પણ મળ્યા હતા અને સુવિધાઓ  અંગે વિગતો જાણી હતી.

વિશ્વના પ્રવાસન નકશા માં આગવી ઓળખ મેળવેલા કચ્છ રણોત્સવ ( Rann Utsav ) માં દેશ અને દુનિયાના પ્રવાસન પ્રેમીઓ મોટી સંખ્યામાં  આવે છે. પ્રવાસન વિભાગના (  Tourism Department ) એક અંદાજ મુજબ ગયા વર્ષે અંદાજે 7 લાખ લોકો કચ્છના પ્રવાસે  આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) કહ્યું કે  આ પ્રવાસીઓને દર વર્ષે નવી સુવિધા આપવાનો રાજ્ય સરકાર નો અભિગમ છે.

આ પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પરથી સીધા જ સફેદ રણ ધોરડો જઈ શકે તે માટે  આ વર્ષે વોલ્વો બસ સેવા શરૂ કરવા માં  આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Mansukh Mandaviya Bhavnagar: ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રૂ.149.83 કરોડના વિકાસના કામોનું કર્યું ખાતમુર્હૂત, ગ્રેઈન એટીએમ સહીત આ હોસ્પિટલની લીધી મુલાકાત

એટલું જ નહિ ,માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર, માંડવી જેવા અન્ય સ્થાનોની  પણ મુલાકાત લઈ શકાય તે માટે તેને જોડતી  બસ સેવાઓ ધોરડોથી શરૂ કરીને સમગ્રતયા  રણ પ્રવાસન સર્કિટ આવનારા સમયમાં બનાવવાની ગુજરાત સરકાર ( Gujarat Government ) ની નેમ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version