101
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
-
કચ્છ જિલ્લાના લખપત ( Lakhpat ) અને અબડાસા તાલુકામાં છેલ્લા ચાર દિવસ દરમિયાન 12 જેટલા લોકોના શંકાસ્પદ મોત ( Suspicious death ) થયા છે
-
ચાંદીપુરા બાદ હવે કચ્છમાં એક ભેદી બીમારીએ ( Kutch Deaths ) માથું ઉંચક્યુ છે. વધુ બે લોકોના મોત થતાં આ મૃત્યુઆંક ( Death toll ) 14એ પહોંચ્યો છે.
-
આ બીમારીની ઝપેટમાં આવેલા 48 લોકો સારવાર હેઠળ છે. લોકો એક પછી એક ટપોટપ મોતને ભેટી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : Paris Paralympics : PM મોદીએ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને બિરદાવ્યું, પેરા-એથ્લેટ્સના અતૂટ સમર્પણની કરી પ્રશંસા.
You Might Be Interested In