315
Join Our WhatsApp Community
મુંબઈ મહાનગરપાલિકા દૈનિક બાર હજાર લોકોને રસી આપશે.
પ્રથમ તબક્કો બારથી પંદર દિવસમાં પૂરો કરવામાં આવશે.
કે.ઇ.એમ, નાયર, કૂપર અને સાયનમાં દૈનિક 2000 એમ કુલ આઠ હજાર રસી અપાશે.
ભાભા, વી એન દેસાઈ, રાજાવાડી અને આંબેડકર હોસ્પિટલમાં રોજ ૧૦૦૦ રસી અપાશે.
You Might Be Interested In