મુંબઈગરો સાવચેત રહેજો!! શહેરમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો

by Dr. Mayur Parikh

કોરોનાની બીજી લહેર ફેબ્રુઆરી 21માં શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસ બીમારીથી કુલ 128 દર્દીનાં મોત થયાં છે. 

મુંબઇ મહાનગર પાલિકાના વધારાના કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યાનુસાર મોટાભાગના દર્દીઓ બહાર ગામના હતા.

હાલ મુંબઇમાં મ્યુકોરના 384 દર્દીઓ સારવાર હેઠળ છે. આમાંના 274 બહારગામના છે. બાકીના 110 મુંબઇગરાના છે.

જોકે, કોવિડનો ઉપદ્રવ ઓછો થતો હોવા સાથે પાલિકાની હોસ્પિટલોમાં રોજ દાખલ થતા મ્યુકોરના દર્દીઓની સંખ્યામાં લગભગ 40 ટકાનો ઘટાડો થયો છે.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!! 1લી જુલાઈથી આ એક્સપ્રેસ હવે દરરોજ દોડશે, પ્રવાસીઓની માંગ વધતા મધ્ય રેલવેએ લીધો નિર્ણય ; જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More