224
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના દર્દીઓની(Corona Patients) સંખ્યા ઝડપથી વધી રહી છે.
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2293 નવા દર્દીઓ નોંધાયા છે અને એક દર્દીનું મોત(Covid death) થયું છે.
આ સાથે મુંબઇમાં કેસ(Case) પોઝીટીવીટી રેટ(Positivity rate) 40 ટકાને સ્પર્શી ગયો છે
દરમિયાન 1764 દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપી દેવાઈ છે.
હાલ શહેરમાં 12341 સક્રિય દર્દીઓ છે.
છેલ્લા કેટલાક દિવસથી વધતા આંકડાઓએ વહીવટીતંત્ર(Administration) સહિત નાગરિકોમાં ચિંતા વધારી છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો-બોરીવલીના કોરા કેન્દ્ર ફ્લાયઓવરનું પ્રકરણ હવે કોર્ટમાં- ખર્ચામાં 50 ટકા વધારા સામે કોર્ટમાં જનહિતની અરજી
You Might Be Interested In