ઘાટકોપરમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો. ત્રણ પકડાયા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 21, સપ્ટેમ્બર, 2021

મંગળવાર.

પોલીસ તથા મુંબઈ મહાનગરપાલિકાની સખત કાર્યવાહી બાદ પણ મુંબઈમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે. કોરોના મહામારીના સમયમાં ડરના માર્યા અનેક ડોકટરોએ પોતાના દવાખાના બંધ કરી દીધા હતા. તેનો ગેરલાભ લઈને અનેક  બોગસ ડોકટરો ઊભા થઈ ગયા હતા. જેઓ દર્દીની જાનને જોખમમાં મૂકતા હોય છે. હાલમાં જ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની યુનિટ 7ને ટીપ મળી હતી. તેને આધારે તેઓએ હકીકત જાણવા માટે દર્દી બનવાનું નાટક કરીને  ઘાટકોપરના રમાબાઈ કોલોનીમાં અમુક ક્લિનિક પર પહોંચી ગયા. ત્યાં જઈને છાપો મારીને 3 બનાવટી ડોકટરોને પકડી પાડયા હતા. કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ક્લિનિક ચલાવીને લોકોને મુર્ખ બનાવવાના ધંધા કરતા હતા. 

મુંબઈમાં ફરીથી રસીની અછત! આજે શહેરનાં માત્ર આટલા રસીકરણ કેન્દ્રો પર મળશે રસી; જાણો વિગતે

પોલીસે પકડી પાડેલા બનાવટી ડોકટરોમાં એક મહિલા અને બે પુરષનો સમાવેશ થાય છે. પોલીસના છાપા બાદ આ લોકોએ ડોકટરનું મેડિકલ સર્ટિફિકેટ તો બતાવ્યું હતું. પરંતુ તે મહારાષ્ટ્ર કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસન પાસે આ લોકોના સર્ટિફિકેટની કોઈ નોંધ નથી. આ ત્રણે વિરુદ્ધ ઘાટકોપરના પંત નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!