Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસનો મોટો નિર્ણય- શહેરમાં આ ત્રણ દિવસ ભારે વાહનોના પ્રવેશ પર મુક્યો પ્રતિબંધ- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

ગણેશોત્સવ(Ganesh festivalને ધ્યાનમાં રાખીને મુંબઈ(Mumbai) માં ભારે વાહનો(heavy vehicle) ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો પોલીસ પ્રશાસને(mumbai police) નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

મુંબઈમાં 5, 6 અને 9 સપ્ટેમ્બરે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ(bann) મૂકવામાં આવ્યો છે.

એટલે કે આ ત્રણ દિવસ ભારે વાહનોને મુંબઈમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. 

જો કે શાકભાજી, દૂધ, બ્રેડ અને બેકરી ઉત્પાદનો વહન કરતા વાહનો, પીવાના પાણીના ટેન્કર, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ટેન્કર, એમ્બ્યુલન્સ, સરકારી અને અર્ધ સરકારી વાહનો, સ્કૂલ બસોને મુક્તિ આપવામાં આવી છે. 

મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા આ સંદર્ભે આદેશ જારી કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બે વર્ષ બાદ આ વર્ષે ગણેશોત્સવ  31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version